જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પ્રથમ કક્ષામાં સંક્રમણ કરે,તો ઉત્સર્જિત વિકિરણ કયા વિસ્તારમાં હશે?

  • A
    ઇન્ફ્રારેડ
  • B
    દ્રશ્યમાન
  • C
    અલ્ટ્રાવાયોલેટ
  • D
    એક્સ-રે

Explore More

Similar Questions

હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટમાં,કોઈપણ શ્રેણી માટે,ઉચ્ચ ઉર્જા સ્તરનો મુખ્ય ક્વોન્ટમ આંક $n+1$ છે અને નીચલા ઉર્જા સ્તરનો મુખ્ય ક્વોન્ટમ આંક $n$ છે. અનુરૂપ મહત્તમ તરંગલંબાઇ $\lambda$ શોધો ($R=$ રિડબર્ગ અચળાંક).

હાઇડ્રોજન પરમાણુને ધરા સ્થિતિમાંથી $n = 4$ મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી ઉત્તેજિત સ્થિતિમાં લઈ જવામાં આવે છે. ઉત્સર્જન વર્ણપટમાં મળતી વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી હશે?

જ્યારે હાઇડ્રોજન પરમાણુ બામર શ્રેણીમાં ફોટોનનું ઉત્સર્જન કરે છે,ત્યારે:

$12.5\; eV$ ના ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ ઓરડાના તાપમાને વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે થાય છે. કઈ શ્રેણીની તરંગલંબાઇ ઉત્સર્જિત થશે?

જો હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન $n=3$ સ્તરની કક્ષામાંથી $n=2$ સ્તરની કક્ષામાં કૂદકો મારે,તો ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? ($R=$ રિડબર્ગ અચળાંક,$C=$ પ્રકાશનો વેગ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo